ડાયના પેન્ટીનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ

Dec 05, 2023, 09:27 AM

ડાયના પેન્ટીએ આ બ્લેક સાડી પર મેચિંગ ફૂલ પેક ગળાવાળું બ્લાઉઝ પહેર્યું છે

બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે

હવે તેને પોતાની એવી તસવીરો પૉસ્ટ કરી છે, જેને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે

ડાયના પેન્ટ્રી આ બ્લેક સાડીમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે

ડાયના પેન્ટીએ આ બ્લેક સાડી પર મેચિંગ ફૂલ પેક ગળાવાળું બ્લાઉઝ પહેર્યું છે

આ ઉપરાંત ચહેરા પર ગ્લેમરસ મેક અપ અને ડાર્ક રેડ લીપસ્ટીક સાથે એક્ટ્રેસનો ચહેરો ખીલી રહ્યો છે

તેમ જ તેણે કાનમાં ડાયમંડની શાનદાર ઇયરિંગ્સ પહેરી છે

આ ઉપરાંત ચહેરા પર ગ્લેમરસ મેક અપ અને ડાર્ક રેડ લીપસ્ટીક સાથે એક્ટ્રેસનો ચહેરો ખીલી રહ્યો છે

This browser does not support the video element.

ડાયના પેન્ટીનો શાનદાર વીડિયો