રેડ કલરની મોનોકિનીમાં દિશા પરમારનો બોલ્ડ લુક

Jul 19, 2023, 07:47 PM

અભિનેત્રી દિશા પરમાર વૈદ્ય ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે

હાલમાં તે તેના પતિ રાહુલ વૈદ્ય સાથે ગોવામાં વેકેશન માણી રહી છે

રેડ કલરની મોનોકિનીમાં દિશા પરમારનો બોલ્ડ લુક

આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે -  'મમ્મા ડે એટ પૂલ' 

આ ફોટામાં દિશાના ચહેરા પર માતૃત્વની ચમક દેખાઇ રહી છે

This browser does not support the video element.

દિશા અને રાહુલન ગોવા ટુરના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા