દિશા પટણીએ સિલ્કની સાડી અને ગ્લેમરસ લૂકમાં હોટનેસનો કહેર વરસાવ્યો

Sep 28, 2023, 11:00 AM

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ફેન્સ એક્ટ્રેસની આ તસવીરો જોઇને પાણી-પાણી થઇ જશે.

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ બેહદ હોટ લાગી રહી છે.

દિશા પટણી આ વ્હાઇટ ડીપનેક વનપીસમાં પણ બેહદ હોટ લાગી રહી છે.

ખરેખર ઇન્ડસ્ટ્રીમાં દિશા પટણીનો હોટનેસ મામલે કોઇ મુકાબલો નથી. તેના જેવી હોટ અદાઓ અને ફિગર કોઇ એક્ટ્રેસ ધરાવતી નથી.

દિશા પટણી પોતાની આ અદાઓને કારણે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

દિશા પટણી ઇન્સ્ટાગ્રામ પર 59.4 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.