દિશા પટાનીએ કાતિલાના લુકમાં મચાવ્યો કહેર

Feb 24, 2023

Mansi Bhuva

દિશા પટાની હંમેશા પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

દિશા પટાની આ આઉટફિટમાં હોટનેસનો તડકો લગાવી ફેન્સને ઘાયલ કરી રહી છે.

દિશા પટાની હાલ તેના એલેકઝેંડર સાથેના સંબંધને લઇને ખુબ ચર્ચામાં છે.

દિશા પટાની હાલ તેના એલેકઝેંડર સાથેના સંબંધને લઇને ખુબ ચર્ચામાં છે.

દિશા પટાની હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે. 

આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર દ્વારા ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે. 

દિશા પટાની પહેલા ટાઇગર શ્રોફ સાથે રિલેશનશીપમાં હતા. જેનો થોડા સમય પહેલા અંત આવ્યો છે. ર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે.