બોલિવૂડની હોટ અભિનેત્રી દિશા પટાની

Jan 25, 2023

Mansi Bhuva

દિશા પટાની હંમેશા પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

દિશા પટાની આ આઉટફિટમાં હોટનેસનો તડકો લગાવી ફેન્સને ઘાયલ કરી રહી છે.

દિશા પટાનીની મનમોહિ લે તેવી અદાઓથી ભરપૂર વીડિયો

દિશા પટાની હાલ તેના એલેકઝેંડર સાથેના સંબંધને લઇને ખુબ ચર્ચામાં છે. 

દિશા પટાની આ પિંક હેવી લહેંગામાં કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી. 

દિશા પટાની દરેક લુકમાં આકર્ષક લાગી રહી છે. એ પછી ભલે ઇન્ડિય હોય કે વેસ્ટર્ન.

દિશા પટાની આ બ્લેક આઉટફિટમાં બેહદ ગોર્જિયસ લાગી રહી છે. 

દિશા પટાનીની જાજરમાન લહેંગામાં કાતિલાના અદા

દિશા પટાની હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર દ્વારા ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે