દિવાળીના પર્વ પર ભૂમિ પેડનેકરનો પ્રશંસનીય ઇન્ડિયન લૂક

Nov 13, 2023, 02:54 PM

ભુમિએ સાડીમાં મિનિમલ ન્યૂડ મેકઅપ અને શોબર જ્વેલરી પહેરી છે

ભૂમિ પેડનેકરે પ્રકાશનો પર્વ દિવાળી ધામધૂમથી ઉજવી

ભૂમિ પેડનેકર દિવાળીના દિવસે આ ગોલ્ડન અને સિમ્પલ સાડીમાં જોવા મળી હતી. આ લૂક તેનો ખુબ જ આકર્ષક પણ છે

ભૂમિએ સાડીએ પર હેયર બન કરીને ગજરો નાંખ્યો છે

ભૂમિની આ સાડી પર કોર્નર પર પટ્ટામાં ખુબ જ સુંદર વર્ક અને પાલમાં જાજરમાન કામ કરવામાં આવ્યુ છે