Diwali : દિવાળી 2023 માટે માધુરી દીક્ષિતનો સૌથી હોટ ડ્રેસ
Ajay Saroya
Nov 12, 2023, 02:30 PM
માધુરી દીક્ષિત બોલીવુડ અભિનેત્રી છે
માધુરીની સુંદરતા પર ચાહકો ફિદા છે
માધુરીએ સોશિયલ મીડિયા પર સુંદર ફોટા શેર કરે છે
દિવાળી માટે ખાસ ડ્રેસ
સફેદ રંગનો એમ્બ્રોઇડરીનો ડ્રેસ
મોતીના હાર સાથે સ્ટાઇલ કરેલ