દિવાળી 2023 : અલાયા ફર્નિચરવાલાનો સુપરહોટ અને ગ્લેમરસ લૂક ચર્ચામાં
અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાએ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે
આ સિલ્વર લહેંગામાં તેણે ફેન્સી અને સ્ટાઇલમાં દુપટ્ટો નાંખ્યો છે
જુઓ આ તસવીરમાં અલાયાનો ફૂલ લૂક
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે
આ ફિલ્મમાં અલાયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા
ભલે પૂજા બેદીની દીકરી અલયા સ્ક્રીન પર નવો ચહેરો છે, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે
અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે
સારા અલી ખાને ન્યૂડ મેકઅપ કર્યો હતો