દિવાળી પાર્ટીમાં સારા અલી ખાન 'પિંકી ગર્લ' બની

Nov 08, 2023, 01:03 PM

સારા અલી ખાને આ પિંક લહેંગા પર જાજરમાન સિલ્વર બ્લાઉઝ પહેર્યું હતુ

આ જાજરમાન લહેંગા પર એક્ટ્રેસે માત્ર નાની ડાયમંડની ઇયરિંગ્સસ પહેરી હતી

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ એકથી એક જાજરમાન લૂકમાં એન્ટ્રી પાડી હતી

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ એકથી એક જાજરમાન લૂકમાં એન્ટ્રી પાડી હતી

સારા અલી ખાન પણ ભવ્ય લૂકમાં મહેફિલ લૂંટતી નજર આવી હતી

સારા અલી ખાનના પિંક લહેંગાની વાત કરીએ તો તેમાં બારીકાઇથી સિલ્વર વર્ક કર્યું છે

આ વર્ક તેના લૂકમાં જાન ફૂંકે છે

સારા અલી ખાને આ પિંક લહેંગા પર જાજરમાન સિલ્વર બ્લાઉઝ પહેર્યું હતુ

આ જાજરમાન લહેંગા પર એક્ટ્રેસે માત્ર નાની ડાયમંડની ઇયરિંગ્સસ પહેરી હતી

આ સાથે સારાએ પોતાના હેયર બન કર્યા હતા

સારા અલી ખાને ન્યૂડ મેકઅપ કર્યો હતો

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232kથી વધુ ફોલોઅર્સ છે