Diwali 2023 : દિવાળી પર બોલિવૂડ સેલિબ્રિટીઓની ધૂમ
કેટરીના કૈેફે પતિ વિકી કૌશલ સંગ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી
મૌની રોય પણ જબરદસ્ત અંદાજમાં જોવી મળી હતી
મૌની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ સુરજ સાથે તસવીર શેર કરીને દિવાળીની ફેન્સને શુભકામના પાઠવી હતી
મૌની રોય દિવાળી પર ચાંદની લાગી રહી હતી
કિયારી અડવાણીએ પણ ચાહકોને દિવાળીના પર્વની ખાસ શુભેચ્છા પાઠવી હતી
અનન્યા પાંડેની પરિવાર સંગ દિવાળીની ઉજવણી
અનન્યા પાંડે પણ આ અવતારમાં ગ્લેમરસ લાગી રહી હતી
જાહ્નવી કપૂર પણ દિવાળી પર ખુબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી
ધનતેરસના અવસર પર પણ જાહ્નવી અને ખુશી કપૂર પણ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી
મૃણાલ ઠાકુર પણ વિજય દેવરકોંડા સાથે દિવાળી 2023 ની શુભકામના પાઠવી હતી
રકુલ પ્રીત સિંહ પણ દિવાળી પર અતિ સુંદર લાગી રહી હતી
રકુલ પ્રીત સિંહેે આ તસવીર શેર કરીને ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી
સોનાક્ષી સિંન્હા પણ દિવાળીના અવસર પર વ્હાઇટ પેરમાં ગ્લેમરસ લાગી રહી હતી
ભુમિ પેડનેકર પણ દિવાળી પર ગોલ્ડન ચમકદાર સાડીમાં એકદમ ભારતીય સ્ત્રી લાગી રહી હતી
ભુમિ પેડનેકરનો ફૂલ એન્ડ આકર્ષક લૂક