દિવાળીના તહેવાર વચ્ચે ચિત્રગંદા સિંહનો સુપરહોટ લૂક

Nov 10, 2023, 07:41 AM

ચિત્રગંદા સિંહની આ તસવીરો જોઇને તમેને ઠંડીની સિઝનમાં પણ ગરમનો ચમકારો અનુભવશો

ચિત્રંગદા સિંહ આ લૂકમાં અપ્સરા લાગી રહી છે

આ તસવીરમાં ચિત્રગંદા સિંહનું બોડી કેટલું ચમકી રહ્યું છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે

સાથે જ એક્ટ્રેસ આ ડીપનેકવાળી ગાઉન પર 4 સ્ટેપવાળો કુંદનનો હાર પહેર્યો છે

આ નેકપીસ તેના લૂકને જાજરમાન બનાવી રહ્યો છે

46ની ઉંમરમાં ચિત્રંગદા સિંહએ તેની બોલ્ડ અદાઓથી લોકોને ચોંકાવી દીધા છે

તેના ચહેરા પર હાવભાવ જોવા જેવા છે

ચિત્રંગદા સિંહ આ લૂકમાં અપ્સરા લાગી રહી છે

46ની ઉંમરમાં ચિત્રંગદા સિંહએ તેની બોલ્ડ અદાઓથી લોકોને ચોંકાવી દીધા છે

નિક્કી તંબોલીનું ઇન્સ્ટાગ્રામ આવી હોટ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે