Diwali 2023 : દિવાળી માટે હિના ખાનનો લેટેસ્ટ સાદગીભર્યો લૂક છે બેસ્ટ
હિના ખાને આ સાડી પર સિમ્પલ અને સુંદર જ્વેલરી પહેરી છે
હિના ખાને આ લૂક પર કલર્સ હેયર કર્યા છે. જે તેના લૂકની શાન વધારી રહ્યા છે
આ સાથે તેને ગ્લેમરસ મેકઅપ કર્યો છે
હિના ખાનનો લેટેસ્ટ લૂક. હિના ખાન આ લૂકમાં અતિ સુંદર લાગી રહી છે
હિના ખાનનો આ લૂક તમે ધનતેરસ કે દિવાળી કે ન્યૂયરના દિવસે કોપી કરી શકો છો
આજકાલ આ કલરની ખુબ જ ફેશન પણ છે
હિના ખાને આ સાડી પર સિમ્પલ અને સુંદર જ્વેલરી પહેરી છે
આ સાથે તેને કુંદનનું હેવી કળું પહેર્યું છે. તેમજ ગોલ્ડન રીંગ પણ પહેરી છે
હિના ખાને આ લૂક પર કલર્સ હેયર કર્યા છે. જે તેના લૂકની શાન વધારી રહ્યા છે
આ સાથે તેને ગ્લેમરસ મેકઅપ કર્યો છે
હિના ખાનની આ તસવીરો જોઇને તમે દિવાના બની ગયા હશો