દિવાળીની રાત્રે નુસરત ભરૂચાનો લેટેસ્ટ અને ગ્લેમરસ લૂક ટ્રાય કરો
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો સુપર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે
નુસરત ભરૂચા લેટેસ્ટ તસવીરમાં ગોલ્ડન અને વર્કથી જાજરમાન ક્રોપ ટોપ તેમજ પેન્ટ પ્લાઝો પહેર્યો છે
આ સાથે તેણે લાંબી અને વર્કથી ભરેલી સ્ટ્રગ પણ પહેરી છે
આ સ્ટ્રગ તેના લૂકને હેવી બનાવે છે
નુસરત ભરૂચાના આ સ્ટાઇલિશ પેરમાં જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે
આ પહેલા તમે આવો લૂક ક્યારેય નહીં જોયો હોય
નુસરત ભરૂચાના આ સ્ટાઇલિશ પેરમાં જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે
નુસરત ભરૂચાનો આ લૂક આગામી લગ્ન પ્રસંગ માટે પણ બેસ્ટ છે. આ લૂક આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં પણ છે
આ લૂક પર જવેલરીની વાત કરીએ તો નુસરત ભરૂચાએ મોટા ઇયરિંગ્સ પહેર્યા છે. સાથે હેયર સ્ટાઇલ પણ ખુબ આકર્ષક છે
નુસરત ભરૂચાએ આ આઉટફિટ પર લોન્ગ ચોટી લીધી છે. તમે પણ એક્ટ્રેસનો આ લૂક કોપી કરી શકો છો
ડાયના પેન્ટીએ આ સાડી પર હેવી વર્કવાળું બ્લાઉઝ પહેર્યુ છે