ડોનલ બિષ્ટની લેટેસ્ટ તસવીરોમાં સુંદરતા છલકાઇ
ડોનલ બિષ્ટે આ લૂક પર ન્યૂડ મેકઅપ પસંદ કર્યોછે
ડોનલ બિષ્ટે ઓફ શોલ્ડર ટોમેટો કલરના ગાઉનમાં પોતાની અદાઓનો જલવો વિખેર્યો
આ લૂકમાં તે મનમોહિની લાગી રહી છે
આ ગાઉન અને કલર બંને તેને શૂટ પણ કરી રહ્યું છે
ડોનલ બિષ્ટે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે
અભિનેત્રીએ આ ગાઉન પર ડાયમંડનો નેકપીસ પહેર્યો છે
સાથે જ મોટા ડાયમંડના ઇયરિંગ્સ પહેર્યા છે
ડોનલ બિષ્ટે આ લૂક પર ન્યૂડ મેકઅપ પસંદ કર્યોછે
જુઓ મૃણાલ ઠાકુરનો ચોકલેટી લૂક