ડોનલ બિષ્ટએ હોટ બીચ પર કિલર પોઝ આપ્યા
ડોનલ બિષ્ટ ટીવીની સુંદર એક્ટ્રેસમાંથી એક છે.
તેની સ્ટાઈલ અને તેના ફોટા ફેન્સને દિવાના બનાવે છે.
ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
હિન્દી સિરીયલની જાણીતી અભિનેત્રી ડોનલ બિસ્ટે હોટ લૂકમાં તબાહી મચાવી
ડોનલ બિસ્ટે આ લૂકમાં હોટ પોઝ આપી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું
આ તસવીરમાં મૌસમ પણ કેટલું સુહાના લાગી રહ્યું છે.
ડોનલ બિષ્ટનો વધુ એક આકર્ષક પોઝ