Emraan Hashmi : ઇમરાન હાશ્મીને એકથી એક મોંઘા શોખ, જાણો એક્ટરની નેટવર્થ

Mar 23, 2024, 06:36 PM

ઇમરાન ખાન પાસે મુંબઇમાં પોતાનું ઘર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાના સમાચાર છે

caknowledge.com અનુસાર ઇમરાન હાશ્મી લગભગ 14 મિલિયન ડોલર એટલેકે 105 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

ઇમરાન હાશ્મી મોંઘી કારની સાથે કિંમતી અને બ્રાન્ડેડ ઘડિયાળનો પણ શોખીન છે

આ લગ્નથી કપલને એક પુત્ર પણ છે જેનું નામ અયાન હાશ્મી છે

લગ્નના 17 વર્ષ પછી ઇમરાન ખાને તેની પત્ની અંગે ખુલાસો કર્યો હતો

ઇમરાન પાસે ફ્રાંસ બ્રાન્ડની લિમિટેડ એડિશન વોચ, ઓમેગા, રાડો, કાર્ટિયાર, રોલેક્સ, પિયાજે, ઓર્ડરમાર્સ પીગે, યેગર એલ કોચર જેવું કલેક્શન છે

caknowledge.com અનુસાર ઇમરાન હાશ્મી લગભગ 14 મિલિયન ડોલર એટલેકે 105 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

ઇમરાન ખાને ફિલ્મ 'ફૂટપાથ'થી વર્ષ 2003માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

ઇમરાન ખાન પાસે મુંબઇમાં પોતાનું ઘર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાના સમાચાર છે

ઇમરાન ખાને ફિલ્મ 'ફૂટપાથ'થી વર્ષ 2003માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

ઇમરાન હાશ્મી મોંઘી કારની સાથે કિંમતી અને બ્રાન્ડેડ ઘડિયાળનો પણ શોખીન છે

ઇમરાન પાસે ફ્રાંસ બ્રાન્ડની લિમિટેડ એડિશન વોચ, ઓમેગા, રાડો, કાર્ટિયાર, રોલેક્સ, પિયાજે, ઓર્ડરમાર્સ પીગે, યેગર એલ કોચર જેવું કલેક્શન છે

હાલમાં ઇમરાન ખાન શો ટાઇમ સીરિઝને કારણે ચર્ચામાં છે. તે હોટ સ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે

આ સાથે તે એ વતન મેરે વતનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 21 માર્ચે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સારા અલી ખાન લીડ રોલમાં છે

ઝોમેટાના માલિકની બીજી પત્ની ગ્રેસિયા મુનોઝ કોણ છે જાણો