FiFIA WORLD CUP

નોરા ફતેહીએ તિરંગાનું અપમાન કરતા ટ્રોલ થઇ

Dec 02, 2022

Mansi Bhuva

નોરા ફતેહીની અદાઓનો જલવો આ વીડિયોમાં

નોરા ફતેહી હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ આફતનો સામનો કરી રહી છે. 

હકીકતમાં નોરા FIFA WORLD CUP 2022ના ફેન ફેસ્ટિવમાં તિંરંગાને ખોટી રીતે પકડવા અને તેના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

નોરાએ દુપટ્ટાની જેમ તિરંગાને લહેરાવતા તેનું અપમાન કર્યું હોવાના આરોપને પગલે લોકો તેની ટીકા કરી રહ્યાં છે. 

નોરાએ આ લુકમાં ફેન ફેસ્ટિવમાં ખુબ ધૂમ મચાવી. 

નોરા ફતેહીની આ અદાઓ ખુબ કાતિલાના છે.