નોરા ફતેહીનો દોહાના અલબિદ્દા પાર્કમાં આયોજીત ફિફા વર્લ્ડ કપ 2022ના ફેન ફેસ્ટમાં જલવો

Dec 01, 2022

Mansi Bhuva

નોરા ફતેહીએ ફેન ફેસ્ટમાં પ્રદર્શન માટે બેહદ ખુબસુરત હોટ લુકમાં અવતરિત.

અભિનેત્રી નોરા ફતેહીએ આ લુકની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

નોરા ફતેહીનો આ હોટ અનો ગોર્જિયસ લુક જોઇ પ્રશંસકો મદહોશ થઇ ગયા છે.

નોરા ફતેહીની આ ડ્રેસની ડિઝાઇન ખુબ જ અદ્ભુત અને પ્રશંસનીય છે. 

નોરા ફતેહીના રિએક્શન આ વીડિચોમાં કેદ

તમને જણાવી દઇએ કે નોરા ફતેહી 'બેલી ડાન્સ ક્વિન' તરીકે જગવિખ્યાત છે.

નોરા ફતેહી બેલી ડાન્સ ક્વિનની સાથે ઇનસ્ટા ક્વિન પણ કહેવાય છે. અભિનેત્રી ઇનસ્ટાગ્રામ પર 43 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.