ફિફા વર્લ્ડ કપ 2022માં નોરા ફતેહી ખરાબ રીતે ટ્રોલ થઇ
Dec 20, 2022
Mansi Bhuva
અભિનેત્રી નોરા ફતેહી બોલિવૂડની આ અભિનેત્રીની સ્ટાઇલ કોપી કરવાના ચક્કરમાં ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે.
તાજેતરમાં અભિનેત્રી ડાન્સર નોરા ફતેહી FIFA વર્લ્ડ કપ 2022ના સમાપન સમારોહમાં જોવા મળી હતી.
FIFA વર્લ્ડ કપ માટે નોરા અલંકૃત કાળા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
નોરા ફતેહીએ જે પોશાક પહેર્યો છે તે 4 વર્ષ પહેલા બોલિવૂડની સૌથી યુવા સુપરસ્ટાર ઉર્વશી રૌતેલા પહેરી ચૂકી છે.
નોરા ફતેહીએ જે પોશાક પહેર્યો છે તે 4 વર્ષ પહેલા બોલિવૂડની સૌથી યુવા સુપરસ્ટાર ઉર્વશી રૌતેલા પહેરી ચૂકી છે.
નોરા ફતેહીને ટ્રોલ કરતા એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, આ ડ્રેસ @urvashirautela એ થોડાં વર્ષો પહેલા પહેર્યો હતો # Copied”, “ફેબ દેખાઈ રહ્યો છે પરંતુ @urvashirautela એ જ પહેર્યો હતો. 4 વર્ષ પહેલાનો પોશાક હતો અને હવે તે પહેરે છે.”