Fighter Deepika Padukone : ફાઈટર ગર્લ દીપિકા પાદુકોણનું લેટેસ્ટ વિન્ટર કલેશન

Jan 26, 2024, 09:21 AM

ફાઈટર ગર્લે તાજેતરમાં તેના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, દીપિકા પાદુકોણનું વિન્ટર કલેશન ફેન્સને ખુબજ પસંદ આવ્યું હતું. 

દીપિકાએ લોન્ગ સ્લીવ વાઈટ શર્ટ પર ક્રીમ કલરમાં હાઈ નેક સ્લીવલેસ સ્વેટર પસંદ કર્યું છે.

ફાઈટર ગર્લે આ લુકમાં સ્વેટરની મેચિંગમાં ફોર્મલ પેન્ટ પસંદ કર્યું છે અને હેયર કલર સાથે ઓપન હેયર સ્ટાઇલ પસંદ કરી છે.

અભિનેત્રીએ આ લુકમાં અલગ અલગ પોઝ આપ્યા હતા. જે ફેન્સને ખુબજ પસંદ આવ્યા હતા.

દીપિકા પાદુકોણનો ફાઈટર પ્રોમોશન વખતનો આ વાઈટ લોન્ગ સ્લીવ સ્વેટરનો લુક પણ અમેઝિંગ છે. જે તમે તમારા વિન્ટર કલેશનમાં એડ કરી શકો છો.

 એકટ્રેસની ફિલ્મ ફાઈટર તાજતેરમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ છે. જેમાં તે લીડ રોલમાં છે.

દીપિકા પાદુકોણ આ ફિલ્મ ઉપરાંત, સિંઘમ અગેઇન અને કલ્કી 2898 એડીમાં જોવા મળશે.

 આ લુકમાં અભિનેત્રીએ ટર્ટલ નેક લોન્ગ હાઈ સ્લીટ ગાઉન પસંદ કર્યું છે. તેના પાર બ્લેક વેઈસ્ટ બેલ્ટ પસંદ પહેર્યો છે.