ફાઇટર માટે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણે તગડી ફી લીધી

Dec 08, 2023, 03:09 PM

ફાઈટરનું કુલ બજેટ 350 કરોડ રૂપિયા છે

ફાઈટરનું કુલ બજેટ 350 કરોડ રૂપિયા છે

થોડા દિવસો પહેલા ફિલ્મથી દીપિકાનો પહેલો લૂક સામે આવ્યો હતો. જેણે લોકોની વચ્ચે એક્સાઇટમેન્ટનું લેવલ વધારી દીધું છે

લ્મ ફાઇટરનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર જોઇને તમે ફિલ્મ જોવા માટે બેબાક થઇ જશો

This browser does not support the video element.

ક મિનિટ 13 સેકન્ડ લાંબા ટીઝરમાં હ્રિતિક રોશનના દમદાર એકશન સીન્સ, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની એક્ટિંગ જોઇને તમે ખુશ થઇ જશો

ફાઈટરનું કુલ બજેટ 350 કરોડ રૂપિયા છે

ફાઇટર 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે

ફાઈટરનું કુલ બજેટ 350 કરોડ રૂપિયા છે

ફાઇટર માટે હ્રિતિક રોશને 85 કરોડ રૂપિયા લીધા હોવાના સમાચાર છે

તો દીપિકા પાદુકોણે 20 કરોડ રૂપિયા છે

ફાઇટર 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે