બોલિવૂડના બાદશાહ 4 વર્ષે ફિલ્મ 'પઠાન'થી પડદા પર ધમાકેદાર વાપસી કરી રહ્યાં છે. 

Nov 16, 2022

Mansi Bhuva

'પઠાન'માં અભિનેતા જોન અબ્રાહમ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં નજર આવશે. 

'પઠાન' માટે આ એક્ટર્સે કેટલી ફી વસૂલી છે તે અંગે વાત કરીએ તો શાહરૂખ ખાને 85 કરોડ  જેટલી ફી વસૂલી છે.

રિપોર્ટ અનુસાર જોને ફિલ્મ પઠાન માટે મેકર્સ પાસેથી 25 કરોડ રૂપિયાની તગડી રકમ વસૂલી રહ્યો છે.

અહેવાલ છે કે દીપિકા પઠાન માટે મેકર્સ પાસેથી 18 કરોડ રૂપિયાની ફી વસૂલે છે.

અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ પઠાન એક એક્શન ડ્રામા ફિલ્મ હશે. ફિલ્મ ‘પઠાન’ આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

શાહરૂખ ખાન પઠાન સિવાય ફિલ્મ 'જવાન'માં પણ આ અંદાજમાં જોવા મળશે.