કિયારા અડવાણી રામ ચરણ ની ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

Jan 01, 2025, 03:22 PM

ગેમ ચેન્જર ફિલ્મ દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે. આ ફિલ્મના ટ્રેલરને લઈને સતત કેટલીક માહિતી સામે આવી રહી છે.

ગેમ ચેન્જર ટ્રેલર

ફિલ્મ નિર્માતાઓએ ગેમ ચેન્જરની સિક્વલ રિલીઝ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. જાણો ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે.

રામ ચરણ કિયારા અડવાણી

ગેમ ચેન્જર ફિલ્મમાં રામ ચરણ સાથે કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે કિયારા સાઉથની કોઈ ફિલ્મમાં જોવા જઈ રહી છે.

ફિલ્મનું ટ્રેલર

જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્તેજના ઘણી વધી ગઈ છે.

ગેમ ચેન્જર ટ્રેલર

નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરતા, ગેમ ચેન્જરના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ટ્રેલર 2 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 5:04 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.

રામ ચરણ કિયારા અડવાણી

ચાહકો અને ફિલ્મ પ્રેમીઓમાં ઉત્તેજના વધારવા માટે, રામ ચરણનું એક પ્રભાવશાળી પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તે પ્રભાવશાળી અવતારમાં જોવા મળી રહ્યો છે.

કૃતિ સેનન વેસ્ટર્ન લુક ન્યુ યર 2025 માટે પરફેક્ટ વાઈબ્સ આપે છે