આ બોલિવૂડ સેલિબ્રિટીઓના આંગણે ગજાનન બિરાજમાન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ પોતાના ઘરે બાપાનું વાજતે-ગાજતે સ્વાગત કર્યું છે.
બોલિવૂ઼ડ અભિનેત્રી સોનીલા બેન્દ્રેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે.
સારા અલી ખાને પણ પોતાના ઘરે ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું છે.
અનન્યા પાંડેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે.
અનન્યા પાંડે વિથ ફેમિલી ફોટો
આ દરમિયાન જાહ્નવી કપૂર યેલો સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે.
આ દરમિયાન જાહ્નવી કપૂર યેલો સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે.