માતા બન્યાના 10 દિવસમાં જ ગૌહર ખાને 10 કિલો વજન ઘટાડ્યુ

જો તમને ખોરાક પૂરો ન મળતો હોય તો પણ તમારે 6 અઠવાડિયા સુધી આરામ અને તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ

આ સુંદર અભિનેત્રીએ 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું

એક્સપર્ટ કહે છે કે આ રીતે ડિલિવરી બાદ તરત જ વજન ઘટાડવુ ખુબ જ હાનીકારક છે

ડિલિવરી પછી તરત જ ઉતાવળમાં ઘણું વજન ઘટાડવું બિલકુલ સ્વાસ્થ્યપ્રદ નથી

નિષ્ણાતોના મતે, જો તમે ફીડિંગ કરાવી રહ્યા છો, તો તમારે બાળક 2 મહિનાનું થાય ત્યાં સુધી વજન ઘટાડવાનું વિચારવું જોઈએ નહીં
નિષ્ણાતોના મતે, જો તમે ફીડિંગ કરાવી રહ્યા છો, તો તમારે બાળક 2 મહિનાનું થાય ત્યાં સુધી વજન ઘટાડવાનું વિચારવું જોઈએ નહીં
જો તમને ખોરાક પૂરો ન મળતો હોય તો પણ તમારે 6 અઠવાડિયા સુધી આરામ અને તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ
જો તમને ખોરાક પૂરો ન મળતો હોય તો પણ તમારે 6 અઠવાડિયા સુધી આરામ અને તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ
ક્રેશ ડાયટ બિલકુલ ન કરો. ડિલિવરી પછી, તમને અને તમારા બાળકને વધુ પોષણની જરૂર છે. તમારા આહારમાં ફાઈબર અને પ્રોટીનની માત્રામાં વધારો કરો

ફિલ્મો ઉપરાંત પણ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયાથી તગડી કમાણી કરે છે