Geeta Basra : ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંહની લવ સ્ટોરી

Mar 14, 2024, 04:15 PM

Geeta Basra : ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંહની લવ સ્ટોરી

હરભજને એકવાર ગીતા બસરા પર શૂટ થયેલા 'વો અજનબી' ગીતનો વીડિયો જોયો હતો અને આ ગીતમાં ગીતાને જોઈને તેણે પોતાનું દિલ તેને આપી દીધું હતું

હરભજન દુઃખી હતો, પરંતુ આ પછી જ્યારે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો તો ગીતાએ હરભજનને અભિનંદન પાઠવ્યા અને અહીંથી બંને મિત્રો બની ગયા. અહીંથી બંનેની મિત્રતા વધતી ગઈ

હરભજન સિંહે 29 ઓક્ટોબર 2015ના રોજ તેની ગર્લફ્રેન્ડ ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા

27 જુલાઈ 2016ના રોજ આ કપલ માતા-પિતા બન્યા અને તેમના ઘરે પુત્રી હિનાયાનો જન્મ થયો

આ પછી જ્યારે સાઉથ આફ્રિકા ટી 20 મેચ જીતી. ત્યારબાદ હરભજને એક મિત્ર પાસેથી ગીતાનો મોબાઈલ નંબર લીધો

આ સમગાળામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે મદદ કરી હતી

હરભજને ગીતાને કોફી ડેટ પર આમંત્રણ આપવાનો મેસેજ મોકલ્યો, પરંતુ ચાર દિવસ સુધી ગીતા તરફથી કોઈ જવાબ મળ્યો નહીં

વધમાં હરભજને કહ્યું હતું કે,  'યુવરાજ અને હું ઈંગ્લેન્ડમાં હતા ત્યાં કાઉન્ટી મેચ રમી રહ્યો હતો જ્યારે યુવી રજાઓ માણવા મારા ફ્લેટ પર આવતો હતો'

આ તકે હરભજને ગીતાને ટીવી પર જોઇ, મેં યુવીને તેનું બોલિવૂડ સારું કનેક્શન છે, તેથી મેં પૂછ્યું કે તે કોણ છે?

આ તકે હરભજને ગીતાને ટીવી પર જોઇ, મેં યુવીને તેનું બોલિવૂડ સારું કનેક્શન છે, તેથી મેં પૂછ્યું કે તે કોણ છે?

હરભજને એકવાર ગીતા બસરા પર શૂટ થયેલા 'વો અજનબી' ગીતનો વીડિયો જોયો હતો અને આ ગીતમાં ગીતાને જોઈને તેણે પોતાનું દિલ તેને આપી દીધું હતું

હરભજને એકવાર ગીતા બસરા પર શૂટ થયેલા 'વો અજનબી' ગીતનો વીડિયો જોયો હતો અને આ ગીતમાં ગીતાને જોઈને તેણે પોતાનું દિલ તેને આપી દીધું હતું

આ પછી જ્યારે સાઉથ આફ્રિકા ટી 20 મેચ જીતી. ત્યારબાદ હરભજને એક મિત્ર પાસેથી ગીતાનો મોબાઈલ નંબર લીધો

આ પછી જ્યારે સાઉથ આફ્રિકા ટી 20 મેચ જીતી. ત્યારબાદ હરભજને એક મિત્ર પાસેથી ગીતાનો મોબાઈલ નંબર લીધો

હરભજને ગીતાને કોફી ડેટ પર આમંત્રણ આપવાનો મેસેજ મોકલ્યો, પરંતુ ચાર દિવસ સુધી ગીતા તરફથી કોઈ જવાબ મળ્યો નહીં

હરભજને ગીતાને કોફી ડેટ પર આમંત્રણ આપવાનો મેસેજ મોકલ્યો, પરંતુ ચાર દિવસ સુધી ગીતા તરફથી કોઈ જવાબ મળ્યો નહીં

હરભજન દુઃખી હતો, પરંતુ આ પછી જ્યારે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો તો ગીતાએ હરભજનને અભિનંદન પાઠવ્યા અને અહીંથી બંને મિત્રો બની ગયા. અહીંથી બંનેની મિત્રતા વધતી ગઈ

હરભજન દુઃખી હતો, પરંતુ આ પછી જ્યારે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો તો ગીતાએ હરભજનને અભિનંદન પાઠવ્યા અને અહીંથી બંને મિત્રો બની ગયા. અહીંથી બંનેની મિત્રતા વધતી ગઈ

એક સમયે આમીર ખાન 6 રૂપિયા માટે પણ તરસતો હતો. જો કે આજે આમીર ખાન પાસે કરોડોની નેટવર્થ છે