કોણ છે આ અભિનેત્રી જે 60 વર્ષના આમિર ખાન સાથે રોમાન્સ કરશે?

Jun 09, 2025, 07:57 PM

આમિર ખાન

બોલિવૂડમાં ફરી એકવાર ઉંમરના ભેદભાવને તોડીને એક નવા રોમાન્સની ચર્ચા! 60 વર્ષના આમિર ખાન સાથે કઈ યુવા અભિનેત્રી જોડાશે?

બોલીવુડ અભિનેત્રી

બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી પોતાની પ્રતિભા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. તેણે ઘણી સારી ફિલ્મો આપી છે.

આમિર ખાન સાથે જેનેલિયા ડિસોઝા

તો, આ અભિનેત્રી છે જેનેલિયા દેશમુખ (ડિસોઝા) જે પોતાનાથી 23 વર્ષ મોટા આમિર ખાન સાથે રોમાન્સ કરશે.

જેનેલિયા ડિસોઝાના લગ્ન

જેનેલિયા ડિસોઝા એ 3 ફેબ્રુઆરી, 2012 માં બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા હતા.

સિતારે જમીન પર ફિલ્મ

બોલિવૂડ અભિનેત્રી જેનેલિયા દેશમુખ સિતારે જમીન પર ફિલ્મમાં આમિર ખાન સાથે પત્નીના રોલમાં સ્ક્રિન શેર કરશે.

પહેલીવાર એક સાથે ફિલ્મમાં

જેનેલિયા દેશમુખ 23 વર્ષ મોટા આમિર ખાન (60) સાથે રોમાન્સ કરશે. જેને લઇને પણ આ ફિલ્મ રિલીઝ પહેલા ચર્ચામાં છે.

ફિલ્મ રિલિઝ તારીખ

ઉંમર ભેદભાવને લઇને ચર્ચામાં રહેલી સિતારે જમીન પર ફિલ્મ આગામી 20 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે.

સિતારે જમીન પર

સિતારે જમીન પર ફિલ્મ આમિરની 2007ની હિટ ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે. જે સ્પેનિશ ફિલ્મ કેમ્પિઓન્સની રીમેક છે.

સિતારે જમીન પર

આ ફિલ્મમાં આમિર ખાન બાસ્કેટબોલ કોચની ભૂમિકામાં છે જેને એક ટુર્નામેન્ટ માટે દિવ્યાંગ બાળકોની ટીમને તાલીમ આપવાનું કામ કરે છે.