વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. કપલે લગ્નના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. લગ્ન બાદથી આ કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યું છે.

Dec 27, 2022

Mansi Bhuva

હાલમાં જ અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે લંડનમાં વેકેશન માણી રહી હતી. કપલની આ તસવીર ખુબ વાયરલ થઇ હતી.

વિરાટ અને અનુષ્કા વાદળી જેકેટમાં જોડાયા.

પુત્રી વામિકા સાથે પિકનિક પર વિરુષ્કા

અનુષ્કા શર્મા વિરાટ કોહલીને આલિંગ્ન કરતી તસવીર.

અનુષ્કા શર્મા વિરાટ કોહલીને આ ફોટો પણ આ વર્ષે અનુષ્કા શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાયરલ થયો હતો.

આ ફોટો પણ આ વર્ષે અનુષ્કા શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાયરલ થયો હતો.

વિરાટ અનુષ્કાની સાથે રસોઇ કરતી તસવીર