સિંગર કિંજલ દવે વેડિંગ લૂક તમારા માટે છે બેસ્ટ પસંદગી, જુઓ

Oct 13, 2023, 04:22 PM

જો તમે કંઇ ચમકદાર તેમજ લાઇટ કલર પહેરવા માગતો હોય તો કિંજલ દવેનો આ લૂક તમારા માટે બેસ્ટ છે

આ સાથે હેવી વર્કવાળું ક્રોપ ટોપ અને આકર્ષક વર્કવાળી કોટી છે

જો તમે કંઇ ચમકદાર તેમજ લાઇટ કલર પહેરવા માગતો હોય તો કિંજલ દવેનો આ લૂક તમારા માટે બેસ્ટ છે

આ લૂક પર તેણે 3 સ્ટેપવાળો ડાયમંડનો નેકપીસ પહેર્યો છે

જો તમે ગોલ્ડન શેડમાં તેમજ ક્રોપ ટોપમાં પહેરવા માગતા હોય તો કિંજલ દવેનો આ લૂક તમે કોપી કરી શકો છો

તમારી સગાઇમાં તમે પિંક કલર અને આ રીતના વેસ્ટર્ન પહેરવા ઇચ્છતા હોય તો આ લૂક પણ આકર્ષક છે 

જો તમે રેડ પહેરવાનું મન બનાવ્યું હોય તો તમે આ સ્ટાઇલ કોપી કરી શકો છો. આ લૂકમાં સિમ્પલ ચળીયો છે

આ સાથે હેવી વર્કવાળું ક્રોપ ટોપ અને આકર્ષક વર્કવાળી કોટી છે

જો તમે આવું કંઇ પહેરવા માગતા હોય તો કિંજલ દવેનો આ લૂક ગોર્જિયસ છે

જો તમે આકંઇ મોરપીંછ કલર અને આ રીતના સ્ટાઇલિષ્ટ અને કમ્ફી આઉટફિટ પહેરાવા માગો છો તો આ લૂક બેસ્ટ છે

જો તમે થોડું હેવી વર્ક પહેરાવાનું રસંદ કરો છો તો તમારા માટે આ લૂક બરાબર છે. કલર કોમ્બિનેશન પણ શાનદાર છે

આ લૂકમાં તમે એકદમ શાનદાર લાગશો 

આ લૂકમાં તમે એકદમ શાનદાર લાગશો 

કિંજલ દવેનો આ લૂક પણ સગાઇ માટે પરેફેક્ટ છે