બાળ કલાકારથી સાઉથ સુપરસ્ટાર બનનારી હંસિકા મોટવાણી કરોડોની આસામી
દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી હંસિકા મોટવાણી આજે 9 ઓગસ્ટના રોજ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે.
હંસિકા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તેના ફેન્સ માટે પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
સાથે જ અભિનેત્રી પ્રતિ માસ 40 લાખથી વધુ કમાણી કરે છે.
16 વર્ષની ઉંમરે હંસિકા મોટવાણી પરિપક્વ દેખાતી હતી. આ પાછળનું કારણ તેની માતા દ્વારા આપવામાં આવેલા હોર્મોનલ ઈન્જેક્શન હતા.
મીડિયા અહેવાલો અનુસાર, હંસિકાની માતા તેની કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર હતી.
હંસિકા મોટવાણીએ કહ્યું કે, સેલિબ્રિટી હોવાનો આ એક મોટો ગેરફાયદો છે. 21 વર્ષની ઉંમરે મારા વિશે ખરાબ વાતો લખવામાં આવી રહી હતી.
આ અંગે હંસિકાની માતાએ આકરું નિવેદન આપ્યું હતું. હંસિકાની માતાએ કહ્યું- જો આ સાચું હોત તો આજે હું સૌથી વધુ પૈસાદાર ટાટા, બિરલા હોત. .
સાથે જ અભિનેત્રી પ્રતિ માસ 40 લાખથી વધુ કમાણી કરે છે.
પોતાની મિત્રના પૂર્વ પતિ સંગ લગ્ન કર્યા બાદ હંસિકા મોટવાણી પર તેના મિત્રનું ઘર તોડવાનો આરોપ છે.
હંસિકા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તેના ફેન્સ માટે પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.