પોતાના લગ્ન માટે જયપુર પહોંચી હંસિકા મોટવાની, 4 ડિસેમ્બરે ફરશે સાત ફેરા

Source: ihansika/insta

Dec 02, 2022

Ashish Goyal

હંસિકા મોટવાની હાલ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે.

Source: ihansika/insta

લગ્નની વિધિ માટે હંસિકા પોતાના પરિવાર સાથે જયપુર પહોંચી ગઇ છે.

Source: ihansika/insta

3 ડિસેમ્બરે હંસિકાની મહેંદી અને સંગીત સેરેમની યોજાશે

Source: ihansika/insta

હંસિકા પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ સોહેલ કથૂરિયા સાથે 4 ડિસેમ્બરે લગ્ન કરશે.

Source: ihansika/insta

હંસિકા-સોહેલના લગ્નમાં પરિવારજનો અને બન્નેના ખાસ મિત્રો સામેલ થશે.

Source: ihansika/insta

ખુબસુરત હંસિકાને દૂલ્હનના રૂપમાં જોવા માટે પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Source: ihansika/insta

હંસિકા જયપુરના 450 વર્ષ જૂના કિલ્લામાં સાત ફેરા ફરશે 

Source: ihansika/insta