જાણો બોલિવૂડની આ હસ્તીઓ ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે ક્યાં જાય છે.

Dec 29, 2022

Mansi Bhuva

શાહરૂખ ખાનનો દુબઇમાં એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. શાહરૂખ ખાન દુબઇનો બ્રાન્ડ એમ્બેસેડર છે. કિંગ ખાન દુબઇમાં ન્યૂયર સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે.

બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે મેક્સિકો જાય છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલની વાત કરીએ તો તેને ન્યૂયોર્કમાં ન્યૂયર સેલિબ્રેટ કરવું પસંદ છે.  

બોલિવૂડનું પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ ન્યૂયોર્કમાં ન્યૂયર સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે.

અભિનેત્રી મૌની રોયની વાત કરીએ તો તે હાલ પતિ સૂરજ નામ્બિયર સંગ દુબઇમાં ન્યૂયર સેલિબ્રેટ કરી રહી છે.

ટીવીની મશહૂર એક્ટ્રેસ હિના ખાન બોયફ્રેન્ડ રોકી સાથે યૂનાટેડ કિંગડમમાં ન્યૂયર સેલિબ્રેટ કરે છે.