જાણો શા માટે હેમા માલિની માને છે કે આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ તેને અનુસરે છે

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 15, 2023

Author

તાજેતરની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીઢ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીનો ખુલાસો

(ફોટોઃ હેમા માલિની/ઇન્સ્ટાગ્રામ)

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

એક પત્રકારે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટના ઉદાહરણો ટાંકીને હેમા માલિનીને સવાલ કર્યો હતો કે કંઇ રીતે લગ્ન કર્યા પછી મહિલાઓ તેમની કારકિર્દીમાં આગળ વધી રહી છે.

(ફોટોઃ હેમા માલિની/ઇન્સ્ટાગ્રામ)

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ સવાલના જવાબમાં હેમા માલિનીએ કહ્યું કે, તેણે ક્યારેય કામ કરવાનું બંધ કર્યું નથી, લગ્ન પછી પણ 'નોન-સ્ટોપ કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

(ફોટોઃ હેમા માલિની/ઇન્સ્ટાગ્રામ)

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેણીએ મજાક પણ કરી કે કદાચ લોકો તેના પગલે ચાલ્યા. હેમાએ એમ પણ ઉમેર્યું હતું કે પત્નીએ બલિદાન આપવું પડે છે.

(ફોટોઃ હેમા માલિની/ઇન્સ્ટાગ્રામ)

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

હેમા માલિનીએ વધુમાં કહ્યુ હતુ કે, હું ક્યારેય અટકી નથી, મેં લગ્ન કર્યા બાદ નોન-સ્ટોપ  કામ કર્યું છે. તેથી લોકો મને કદાચ અનુસરે છે. હેમાએ સમાચાર એજન્સી ANI દ્વારા ટાંકીને જણાવ્યું હતું.