Hina Khan :   ફ્રન્ટ ઓપન જેકેટમાં તદ્દન બોલ્ડ લાગતી અભિનેત્રી

Feb 26, 2023

shivani chauhan

Hina Khan :  ટીવી એક્ટ્રેસ હિના ખાન એક વાર ફરી પોતાના લેટેસ્ટ લૂકને લઈને ચર્ચામા છવાઈ ગઈ છે.

Hina Khan :  આ ફ્રન્ટ ઓપન જેકેટમાં હિના તદ્દન ગ્લેમરસ નજર આવી રહી હતી.

Hina Khan :  હિના આ ડિઝાઈનર જેકેટમાં ફિમેલ ફેસની કટિંગ છે જે ટોટલી આઇકેચિંગ છે.

Hina Khan :  હંમેશાની જેમ હિના પોતાની બોલ્ડનેસથી ફેન્સને શોક કરતી રહે છે.

Hina Khan :  કેમેરાની સામે હીનાએ એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા હતા.

Hina Khan :  હિનાનું ટશનથી ભરેલો સ્વેગ લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.

Hina Khan :  હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર તેના નવા લૂકના ફોટોઝ શેર કરતી રહે છે. અહીં જણાવી દઈએ કે હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયન થી વધારે ફોલોર્સ છે.