Hina Khan : હિના ખાનનો લેટેસ્ટ સિમ્પલ લૂક જોતા જ રહી જશો

Mar 28, 2024, 09:35 AM

ટેલવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ હિના ખાન

હિના ખાન તાજેતરમાં સુંદર પોશાકમાં નજર આવી હતી

હિના ખાનના આ સલવાર શૂટમાં બારીકાઇથી વર્ક કરવામાં આવ્યું છે. સાથે તેનો આ પિંક દુપટ્ટો તેના લૂકમાં જાન ફૂંકે છે

આ ડ્રેસ પર હિના ખાને ટ્રેન્ડી મિડલ પાર્ટવાળી હેયરસ્ટાઇલ લીધી  છે, જે તેને શૂટ કરી રહી છે

આ સ્ટાઇલમાં પણ તમે દુપટ્ટો નાંખી શકો છો

આ સાથે સુંદર ઇયરિંગ્સ અને એક રીંગ પહેરી છે

આ પોશાક સાથે હિનાએ મેચિંગ હિલ પહેરી છે. તમે આ પ્રકારના આઉટફિટ સાથે જૂતી પણ પહેરી શકો છો

હિના ખાને આ દુપટ્ટો સ્ટાઇલમાં નાંખ્યો છે. આ પ્રકારે નાંખવાથી તે તમને નડશે નહીં

આ સ્ટાઇલમાં પણ તમે દુપટ્ટો નાંખી શકો છો

સિદ્ધાર્થનું પૂરું નામ સિદ્ધાર્થ સૂર્યનારાયણ છે અને તે સાઉથના જાણીતા અભિનેતા છે