Oct 08, 2024
હિના ખાન તાજતેરમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી સફર કરી રહી છે,
એકટ્રેસ કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવા છતાં તેના પોઝિટિવ એટીટ્યુડથી લોકોનું દિલ જીતી લીધું છે. તે બીમાર હોવા છતાં ઘણી ઇવેન્ટમાં ભાગ લેતી જોવા મળે છે.
તાજતેરમાં એકટ્રેસએ તેનું કોફી કલરની સાડીમાં ફોટોશૂટ કરવાયું હતું, જેના ફોટોઝ એકટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
એકટ્રેસે કોફી સાઈન વાળી ગોલ્ડન બોર્ડરમાં સાડી પહેરી છે, જે ટોટલી પ્લેઇન છે, અને વી શેપ્ડ બ્લાઉઝમાં ગોલ્ડન ડિઝાઇન જોવા મળે છે.
જવેલરીની વાત કરીયે તો તેણે ઓવલ શેપમાં ગ્રીન ડાયમંડમાં ચોકર પસંદ કર્યું છે, જેની સાથે મેચિંગ ઈયરિંગ્સ પહેરી છે, આ ઉપરાંત એક હાથમાં જાડું બેન્ગલ્સ જોવા મળે છે,આ સાથે મલ્ટીકલર ફ્લેવર રિંગ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.