સફેદ શોર્ટ્સમાં હિના ખાનનો કેઝ્યુઅલ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
અભિનેત્રી હિના ખાને ટીવી સીરિયલ યે રિશતા ક્યા કહેલાતાથી ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી
ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી કામ કરે છે
હિના ખાને તાજેતરમાં આ કેઝ્યુઅલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.
હિના ખાનનો આ કૂલ લૂક ફેન્સને દીવાના બનાવી રહ્યો છે.
હિના ખાને આ લૂકમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે.
હિના ખાને તેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.