હિના ખાનની લેટેસ્ટ જબરદસ્ત અનોખી સાડી સ્ટાઇલ ચર્ચામાં

Dec 13, 2023, 11:13 AM

હિના ખાનની લેટેસ્ટ જબરદસ્ત અનોખી સાડી સ્ટાઇલ ચર્ચામાં

એક્ટ્રેસનો ચહેરો એકદમ નિખરી રહ્યો છે

આ  વ્હાઇટ રંગ હિના ખાન પર ખુબ જ શોભી રહ્યો છે

એક્ટ્રેસનો અંલગ અંદાજ જોવા મળ્યો છે

અભિનેત્રીના ચાહકો તેના આ નવા ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે

આ લૂકમાં હિના ખાન અપ્સરા જેવી લાગી રહી છે

આ  વ્હાઇટ રંગ હિના ખાન પર ખુબ જ શોભી રહ્યો છે

આ બ્લાઉઝની બેકસાઇડ  બેકલેસ ડિઝાઇન છે

આ  વ્હાઇટ રંગ હિના ખાન પર ખુબ જ શોભી રહ્યો છે

એક્ટ્રેસનો ચહેરો એકદમ નિખરી રહ્યો છે

હિના ખાને આ સાડી પર ન્યૂડ મેકઅપ કર્યો છે. સાથે જ તેની લિપ્ષ્ટીકનો સેડ પણ ખુુબ જ મસ્ત છે

હિના ખાને આ સાડી પર લ્હાઇટ કલરની ખુબ જ સુંદર સ્ટાઇલિશ ઇયરિંગ્સ પહેરી છે

તેમજ એક્ટ્રેસે હેયર બન કર્યા છે. આજકાલ આ ટાઇપની હેયર સ્ટાઇલ ખુબ જ ટ્રેન્ડમાં પણ છે

હિના ખાને આ સાડી પર એકદમ લાઇટ આઇસેડો કર્યો છે

હિના ખાને ઇયરિંગ્સની મેચિંગ ગ્રીન રિંગ પણ પહેરી છે