હિના ખાનની માલદિવમાં મોજ મસ્તી કરતી તસવીરો

Feb 13, 2023

Mansi Bhuva

હિના ખાન હાલ માલદીવમાં ભરપૂર મજા કરી રહી છે.

હિના ખાન બિચ વેરમાં દરિયામાં ખુબ જ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી

હિના ખાનનો દરિયામાં મજા માણતો વીડિયો

આ ક્ષણની તે કેટલી મોજ ઉઠાવી રહી છે તેનો અંદાજ આ તસવીર પરથી લગાવી શકાય છે.

હિના ખાન આ તસવીરમાં ખુબ જ ખુશ લાગી રહી છે.

દરિયામાં હિના ખાનની મસ્તી

હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. (Photo hina khan insta)

હિના ખાન હાલ તેના લેટેસ્ટ હોટ લુકના કારણે ખુબ ચર્ચામાં છે. (Photo hina khan insta)

મલ્ટીકલર્ડ મોનોકિની ડ્રેસમાં હિના ખાન  ખૂબ જ બોલ્ડ લુક આપી રહી છે. તેની સ્ટાઈલ એકદમ કિલ્લર છે.(Photo hina khan insta)