યેલો સાડીમાં હિના ખાનની કાતિલાના અદા

Dec 17, 2022

Mansi Bhuva

ટેલિવૂડની ખુબસુરત અને મશહૂર અભિનેત્રી હિના ખાન તેના મેનેજર કૌશલ જોશીના લગ્નમાં પહોંચી હતી.

હિના ખાને આ લુકમાં તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ધૂમ મચાવી છે.

આ તસવીરોમાં હિના ખાન એકદમ પારંપારિક અવતારમાં જોવા મળી રહી છે.

હિના ખાનની ઝૂકતી નજર

આ લુકમાં હિના ખાન ખુબ મનમોહક લાગી રહી છે.

હિના ખાને આ સાડી સાથે નેકલેસ મેચીંગ બ્લાઉઝ પહેર્યું છે. 

હિના ખાન હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.