હિના ખાનની લેટેસ્ટ ઓફ શોલ્ડર પર્લ ડ્રેસમાં સુંદરતા છલકાઇ

Mar 22, 2024, 04:24 PM

હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી

અભિનેત્રી પાસે ઓડી A4 લકઝરી કાર છે. હિના ખાનની કુલ નેટવર્થ અંદાજે 52 કરોડ રૂપિયા છે

હિના ખાન પોતાના સ્ટનિંગ લૂક અને સ્ટાઇલને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે

અભિનેત્રી પાસે ઓડી A4 લકઝરી કાર છે. હિના ખાનની કુલ નેટવર્થ અંદાજે 52 કરોડ રૂપિયા છે

હિના ખાન આ વ્હાઇટ ડ્રેસમાં અતિ સુંદર લાગી રહી છે

હિના ખાનની આ તસવીરો પરથી તમારી નજર નહીં હટે

આ તસવીરોમાં હિના ખાનનું પાતળું અને ફિટ ફિગર સ્પષ્ટ દેખાય રહ્યું છે

હિના ખાન ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં ટોચની કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક

હિના ખાનની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી 1 કરોડ રૂ.છે

અભિનેત્રી પાસે ઓડી A4 લકઝરી કાર છે. હિના ખાનની કુલ નેટવર્થ અંદાજે 52 કરોડ રૂપિયા છે

કંગના અને આદિત્ય ટૂંક સમયમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા