Ileana D'Cruz : ઇલિયાના ડી'ક્રૂઝએ હસબન્ડ સાથે આ રીતે કરી વેલેન્ટાઈન ડેની ઉજવણી

Jul 29, 2024, 12:45 PM

Ileana D'Cruz : ઇલિયાના ડી'ક્રૂઝએ હસબન્ડ સાથે આ રીતે કરી વેલેન્ટાઈન ડેની ઉજવણી

ઇલિયાના ડીક્રુઝ ઇન્ડિયન બોર્ન પોર્ટુગીઝ એકટ્રેસ છે. તે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મમાં તેની એકટિંગ માટે જાણીતી છે.

અભિનેત્રીએ વર્ષ 2006 માં તેલુગુ ફિલ્મથી સ્ક્રીન ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2012 માં કોમેડી ડ્રામા હિન્દી ફિલ્મ 'બરફી' માં જોવા મળી હતી.

આ ફિલ્મ માટે તેને 'ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ ડેબ્યુ' મળ્યો હતો.

એક્ટ્રેસએ ત્યારબાદ હિન્દી ફિલ્મ,  મેં તેરા હીરો (2014), રૂસ્તમ (2016) અને રેઇડ (2018) જેવી સફળ ફિલ્મોમાં અગ્રણી મહિલાની ભૂમિકા ભજવી છે.

ઇલિયાના ડી'ક્રૂઝે ગુરુવારે તેના પાર્ટનર માઇકલ ડોલન સાથે પોતાની એક સુપર ક્યૂટ તસવીર શેર કરી હતી. આ તસવીર કપલના વેલેન્ટાઇન ડેની ઉજવણીની છે.

 માઇકલ ડોલન ઇલિયાનાને ગળે લગાવતો જોઈ શકાય છે, લિયાનાએ આ તસવીરને કેપ્શન આપ્યું, "મારા સ્ટડમફિન અને મારા પ્રથમ વાસ્તવિક વેલેન્ટાઇનને હેપ્પી વેલેન્ટાઇન ડે."

ઇલિયાના અને માઇકલ કોઈ ફોનિક્સ ડોલન નામના બાળકના માતાપિતા છે, ઇલિયાનાએ ગયા વર્ષે ઓગસ્ટમાં પુત્રને જન્મ આપ્યો હતો.

બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, અભિનેત્રી જયાએ જાહેર કર્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે તેની વ્યક્તિગત સંપત્તિ 1.63 કરોડ રૂપિયા છે.