સ્વતંત્રતા દિવસની દેશભક્તિથી ભરપૂર આ મુવી જોઇને ઉજવણી કરો
સની દેઓલની સુપરહિટ ફિલ્મ ‘મા તુઝે સલામ’ તમને ભાવુક કરી દેશે.
આ યાદીમાંથી સની દેઓલની ફિલ્મ 'ગદર'નું નામ કેવી રીતે બાકાત રહી શકે?
અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ એ શહીદ ભગત સિંહની બાયોપિક છે.
વિકી કૌશલની ફિલ્મ ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક એક દેશભક્તિ ફિલ્મ છે
ફિલ્મ કેસરી એક્શન વોર આધારિત ફિલ્મ છે. જેમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.
સલમાન ખાનની જય હો એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ભાઇજાનની આ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી.
આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં આલિયા એક અન્ડરકવર RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળી હતી
અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ એ શહીદ ભગત સિંહની બાયોપિક છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ સુપરહિટ સાબિત થઈ છે
બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ સોલ્જરનો પણ આ ખાસ દિવસ પર જોઇ શકાય છે.
આ યાદીમાંથી સની દેઓલની ફિલ્મ 'ગદર'નું નામ કેવી રીતે બાકાત રહી શકે?
સની દેઓલની સુપરહિટ ફિલ્મ ‘મા તુઝે સલામ’ તમને ભાવુક કરી દેશે.