Samantha Ruth Prabhu : સામંથા રૂથ પ્રભુએ સવારના વર્કઆઉટની ઝલક શેર કરી, જુઓ તસવીરો

Feb 22, 2024, 01:13 PM

Samantha Ruth Prabhu : સામંથા રૂથ પ્રભુએ સવારના વર્કઆઉટની ઝલક શેર કરી, જુઓ તસવીરો

સામંથા રૂથ પ્રભુએ તેની 'બેસ્ટ મોંર્નિંગ' ની તસવીરો Instagram પર શેર કરી છે જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી છે.

અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ તેના વર્કઆઉટ, તેની આસપાસની ગ્રીનરી, તેનું વજન કેટલું છે અને તેની મેટાબોલિક એજની તસવીરો શેર કરી હતી

પર્સનલ લાઈફ કપલના છૂટાછેડા વિશે મહિનાઓ સુધી અફવાઓ ચાલી પછી, સમન્થા અને નાગા ચૈતન્યએ 2021 માં તેમની લગ્નની વર્ષગાંઠ પહેલા પુષ્ટિ કરી કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે.

સામંથા રૂથ પ્રભુને વર્ષ 2022 માં,  સ્વયંપ્રતિરક્ષા રોગ (autoimmune disease), માયોસિટિસ હોવાનું નિદાન થયું હતું.

સામંથા રૂથ પ્રભુએ તેના પોડકાસ્ટ ટેક 20 પર  તેની છૂટાછેડા લીધા પછી કેટલી   મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તે વિશે વાત કરી હતી.

સામંથા રૂથ પ્રભુએ વર્ષ 2017 માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ વર્ષ 2021 માં છૂટાછેડા લીધા હતા.

કપલે ફોટોઝ પોસ્ટ કરી સ્વીટ કેપ્શન લખ્યું છે, ''માઈન નાઉ ફોરએવર, 21-02-2024, #abdonobhaganani