Disha Parmar : દિશા પરમારનો બેબી શાવર, અહીં જુઓ તસવીરો

Aug 25, 2023, 04:11 PM

 દિશા પરમાર અને પતિ રાહુલ વૈદ્યએ ગઈકાલે સાંજે બેબી શાવરનું આયોજન કર્યું હતું.

દિશા પરમાર પર્પલ ડ્રેસમાં જોવા મળી હતી.

સિંગર રાહુલ વૈદ્યએ સફેદ ટ્રાઉઝર સાથે ગુલાબી કલરનો શર્ટ પહેર્યો હતો.

ખુશ માતા-પિતા કેક કાપતા જોવા મળ્યા હતા.

દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ મહેમાનો સાથે પોઝ આપ્યો હતો.

દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ 19 મેના રોજ તેમની ગર્ભાવસ્થાના સમાચાર જાહેર કરીને તેમના ચાહકોને ખુશ કર્યા હતા.