આ આલીશાન હોટલમાં થશે ઇરાના લગ્ન, એક દિવસનું ભાડું આટલું છે

Jan 05, 2024, 01:20 PM

આ આલીશાન હોટલમાં થશે ઇરાના લગ્ન, એક દિવસનું ભાડું આટલું છે

આમિર ખાનની દીકરી ઇરા ખાનના લગ્નની ચર્ચા અત્યારે જોરશોરથી થઇ રહી છે. ઇરાએ ખાને 3 જાન્યુઆરીએ મુંબઈમાં નુપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

મુંબઈમાં તેમના રિસેપ્શનમાં આમિર ખાન અને તેનો પરિવાર ઘણો ખુશ જોવા મળ્યો હતો

હવે ઇરા ખાન અને નુપુર શિખરે ઉદયપુરમાં ધૂમધામથી લગ્ન કરશે. બંને 8 જાન્યુઆરીએ ઉદયપુરના તાજ અરવાલી રિસોર્ટ એન્ડ સ્પા હોટલમાં લગ્ન કરશે

તાજ અરવાલી રિસોર્ટ એન્ડ સ્પા હોટેલ ઘણી મોંઘી છે. ચાલો જાણીએ કે અહીં એક રાત માટે કેટલું ભાડું ચૂકવવું પડશે?

આ હોટલમાં 10 પ્રકારના રૂમ છે જેમાં પૂલ વ્યૂ, ફિટનેસ સેન્ટર, રેસ્ટોરન્ટ, સ્પા મસાજ અને બારની સાથે ઘણી સુવિધાઓ છે

આ હોટલના ડીલક્સ રૂમનું એક દિવસનું ભાડું 25 હજારથી 28 હજાર રૂપિયા છે. તેના લક્ઝરી ટેન્ટ પેનાપ્રોમા રૂમ માટે 33 હજારથી 38 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

જ્યારે પરંપરાગત ગાર્ડન વ્યૂની કિંમત 35થી 38 હજાર રૂપિયા અને લક્ઝરી હિલ વ્યૂ સ્યૂટની કિંમત 41થી 55 હજાર રૂપિયા છે

Jahnvi Kapoor : શ્રીદેવીના મૃત્યુ અંગે જાહ્નવી કપૂરનો ખુલાસો