નૂપુરની દુલ્હન બનવા તૈયાર છે ઇરા ખાન, પ્રી-વેડિંગની ઝલક પર નજર કરો

Jan 08, 2024, 09:23 AM

નૂપુરની દુલ્હન બનવા તૈયાર છે ઇરા ખાન, પ્રી-વેડિંગની ઝલક પર નજર કરો

આમિર ખાનની દીકરી ઇરા ખાન ફિટનેસ એક્સપર્ટ નુપૂર શિખરે સંગ આજે 8 જાન્યુઆરીએ ધામધૂમથી લગ્ન કરશે

ઇરા ખાનના  લગ્ન ઉદયપુરની તાજ અરાવલી હોટલમાં રાખવામાં આવ્યાં છે

ઇરા ખાન અને નુપુર શિખરેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. દંપતીએ 3 જાન્યુઆરીએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા

હવે ઇરા ખાનની પ્રી-વેડિંગની પ્રથમ ઝલક સામે આવી છે. આ તસવીરમાં કપલ ખુબ જ સુંદર અને ખુશ લાગી રહ્યા છે

સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે

તમને જણાવી દઈએ કે આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન ઉદયપુરની તાજ અરાવલી હોટલમાં થશે, જેના માટે આમિર ખાને 176 રૂમ બુક કરાવ્યા છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, ઇરા ખાનના લગ્નનમાં 250 જેટલા મહેમાનો હાજર રહેશે,  તેમાં ફિલ્મ સ્ટાર્સ અને અન્ય સેલિબ્રિટી સામેલ હશે.

નુપુર શિખરે 58 કરોડથી વધુ સંપત્તિનો માલિક છે