ક્રિસમસના રંગમાં રંગાઇ ઇશિતા દત્તા, જુઓ ક્લાસી લૂક

Source: ishidutta/insta

Dec 22, 2022

Ashish Goyal

ઇશિતા દત્તા બોલિવૂડની વન ઓફ ધ મોસ્ટ ટેલેન્ડેડ અને ગ્લેમરસ અભિનેત્રી છે.

Source: ishidutta/insta

Source: ishidutta/insta

તે પોતાની એક્ટિંગ સિવાય પોતાના સ્ટાઇલિશ ફેશન સેન્સને લઇને લાઇમલાઇટમાં રહે છે.

Source: ishidutta/insta

તેણે હાલમાં જ પોતાનો ક્રિસમસ લૂક પ્રશંસકો સાથે શેર કર્યો છે.

Source: ishidutta/insta

ઇશિતા રેડ બ્લેઝર-ટ્રાઉઝર અને બ્લેક બ્રાલેટમાં સ્ટનિંગ લાગે છે.

Source: ishidutta/insta

હાઇ પોનીટેલ હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપ સાથે તેણે લૂકને કંપ્લીટ કર્યો છે.

Source: ishidutta/insta

બ્લેક હાઇ હીલ્સ સાથે ઇશિતાએ પોતાના આ લૂકને એક્સેસરાઇઝ કર્યો છે.

Source: ishidutta/insta

ઇશિતા સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે.