જેકલીન ફર્નાન્ડીસનો જોરદાર અને હટકે લૂક
આ તસવીરો પરથી એવું લાગી રહ્યુ છે તે, જેકલીન કોઇ ડાન્સ પર્ફોમ કરી રહી છે
આ તસવીરો પરથી એવું લાગી રહ્યુ છે તે, જેકલીન કોઇ ડાન્સ પર્ફોમ કરી રહી છે
આ પર્ફોમન્સ માટે તેણેે આ ખાસ અવતાર ધારણ કર્યો છે. આ લૂકમાં જેકલીન લેડી મોંગેબો લાગી રહી છે
આ તેના પર્ફોમન્સની એક ઝલક
જેકલીનનો બીજો એક ન્યૂ લૂક
જેકલીને આ લૂકમાં આકર્ષક હેયરસ્ટાઇલ લીધી છે
આ તસવીરમાં અદ્ભૂત એક્સપ્રેસન આપી રહી છે