એક્ટ્રેસ વિશે લગભગ દરરોજ કોઈને કોઈ સમાચાર સાંભળવા મળે છે. જોકે, આ વખતે તે કોઈ વિવાદને કારણે નહીં, પરંતુ તેના સિઝલિંગ લુકને કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
એક્ટ્રેસ વિશે લગભગ દરરોજ કોઈને કોઈ સમાચાર સાંભળવા મળે છે. જોકે, આ વખતે તે કોઈ વિવાદને કારણે નહીં, પરંતુ તેના સિઝલિંગ લુકને કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના છે. એક્ટ્રેસ પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
ફરી જેકલીન તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે, જેમાં એક્ટ્રેસનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસનો દરેક લુક કિલર લાગી રહ્યો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન ડ્રેસ પહેરીને એકદમ ખૂબસૂરત લાગી રહી છે.
જેકલીન ફર્નાન્ડિસ એક એવોર્ડ શોમાં તેના લેટેસ્ટ લુક માટે નવા અપ્સરા લુકમાં સંપૂર્ણપણે ગોલ્ડન ગર્લ બની ગઈ છે.
પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે મેકઅપમાં જેક્લીને ગોલ્ડન આઇશેડો અને લિપસ્ટિક યુઝ કરી છે.
પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે મેકઅપમાં જેક્લીને ગોલ્ડન આઇશેડો અને લિપસ્ટિક યુઝ કરી છે.